લીલા તેના પ્રેમી સાથે બેડરૂમ માં હતી, ત્યાં તેનો પતિ આવી ગયો. જલ્દી જલ્દી લીલા એ તેના પ્રેમી ના આખા શરીરે તેલ ચોપડી અને પાવડર છાંટી એક ખૂણા માં ઉભો રાખી દીધો. તેના પતિ એ તેને પૂછ્યું કે આ શું છે?
લીલા: કઈ ની, પુતળું છે. મારી બેનપણી એના બેડરૂમ માં રાખવા લાવી હતી, મને પણ ગમ્યું એટલે મેં પણ લઇ લીધું. તેના પતિ એ કઈ કહ્યું નહિ અને સુઈ ગયો. રાત્રે ૨ વાગે લીલા નો પતિ ઉઠી ને રસોડા માં ગયો અને સેન્ડવીચ અને દૂધ નો ગ્લાસ લઈને પુતળા પાસે ગયો અને બોલ્યો: લે ખાઈ લે, હું રેખા ના ઘરેપુતાલું બની ને આખો દિવસ ઉભો હતો, ભોસ્ડીના કોઈએ પાણી નું પણ ના પૂછ્યું.
No comments:
Post a Comment