Pages

Your Ad Here

Saturday, September 10, 2011

એક ગામમાં એક બાપુ રહેતા હતા. બાપુ રોજ ગામવાળાની મોઢે પોતાની બહાદૂરીની ખોટી વાતો કર્યા કરતા. એકિદવસ બાપુ આરામથી બેઠા હતા ત્યાં એક માણસ દોડતો દોડતો આવ્યોમાણસ : બાપુ બચાવો...ગામની બહાર એક િસંહ આવ્યો છે.બાપુ : ગામની બહાર છે ને..અંદર તો નથી આવ્યો ને. જા અંદર આવે તો મને કહેજે.થોડીવાર પછી માણસ પાછો દોડતો દોડતો આવ્યોમાણસ : બાપુ બચાવો...િસંહ ગામના પાદરમાં આવી ગયો છે.બાપુ : ગામના પાદરમા છે ને..ચોકમાં તો નથી આવ્યો ને.જા ચોકમાં આવે તો મને કહેજે.થોડીવાર પછી માણસ પાછો દોડતો દોડતો આવ્યોમાણસ : બાપુ હવે તો બચાવો...િસંહ ગામના ચોકમાં આવી ગયો છે.બાપુ : ઠીક.. હવે તો મારે જાવુ જ પડશે.બાપુ ઉભા થઇ ચોકમાં આવ્યા ને જોયુ તો િસંહ આરામથી ઉભો હતો.બાપુ : એય સાવજ..તારી મા ને ચોદે ભાગ અહીથી નહીતર મારી નાખીશ.િસંહે સામે ત્રાડ પાડી એટલે બાપુએ વાંકા વળી જોડા પગમાંથી કાઢી હાથમા લઇ લીધા અને રાડ પાડી : એ ભાગોચોદીનાવ...આ િસંહ તો બેહરો છે.!!!!!

No comments:

Post a Comment