Pages

Your Ad Here

Saturday, September 10, 2011

એકવાર એક સરકસવાળાને વાંદરાઓની જરૂર પડી એટલે તે એક િશકારી પાસે ગયો. િશકારી : ભલે હુ તમને વાંદરાપકડી આપીશ પણ એક વાંદરાના ૧૫૦૦ રૂપીયા થશે. ૫૦૦ મારા, ૫૦૦ મારા કૂતરાના અને ૫૦૦ મારા સહાયકના.સરકસવાળો : ભલે પરંતુ હુ જોવા માટે સાથે આવીશ.બીજા િદવસે બધા જંગલમાં ગયા. િશકારીનો સહાયક બંદૂક લઇને એક ઝાડ પાછળ ગોઠવાઇ ગયો. િશકારી એક ઝાડઉપર ધીમેથી ચડી ગયો અને જોરથી ઝાડની ડાળી હલાવી. એક વાંદરો નીચે પડયો એટલે તરત િશકારીનો કૂતરાએદોડીને વાંદરાના ગોલીયામા બટકુ ભરી લીધુ. વાંદરો બેભાન થઇ ગયો એટલે િશકારીએ તેને પાંજરામા પુરી દીધો.સરકસવાળો : ભાઇ હુ તને ૧૫૦૦ નહી આપુ ૧૦૦૦ જ આપીશ. તુ વાંદરાને નીચે પછાડશ અને તારો કૂતરો એનેબટકુ ભરી બેભાન કરે છે. આ તારો સહાયક તો કાઇ કરતો નથીં.િશકારી : એવુ નથી...કોક િદવસ વાંદરાની બદલે હુ નીચે પડી જાવ તો કૂતરો મારા ગોલીયા ન તોડી લે તે માટે કૂતરાનેગોળી મારવાનુ કામ તેનુ છ

No comments:

Post a Comment