૩ મીત્રો બરફના પહાડોમા ફરવા ગયા. હોટેલમાં ફકત એકજ રૂમ મળી એટલે ત્રણેને એકજ પલંગ પર સુવાનો વારોઆવ્યો.સવારે ઉઠીને જમણી બાજુ સુતેલો મીત્ર : યાર મને તો એવુ સપનુ આવ્યુ કે મને કોઇએ મુઠીયા મારી દીધા.ડાબી બાજુ સુતેલો મીત્ર : યાર મને પણ બરાબર એવુ જ સપનુ આવ્યુ.વચ્ચે સુતેલો મીત્ર : યાર મને તો એવુ સપનુ આવ્યુ કે હુ બંને હાથમા લાકડી પકડી બરફમા સ્કેટીંગ કરતો હતો.!!!!!!!
No comments:
Post a Comment